નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં સાયન્ટિસ્ટની 11 જગ્યા ખાલી

National Physical Laboratory
નેશનલ ફિઝિકલ લેબોટરીમાં સીએસાઈએ સાયન્ટિસ્ટની 11 જગ્યા ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઉમેદવારો 30 મે સુધીમાં ઓફલાઈન અરજી કરી શકે છે.
નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં સાયન્ટિસ્ટ ની ભરતીની શૈક્ષણિક યોગ્યતા : ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી એમઇ,એમટેક.પીએચડી કર્યું હોવું જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇડ https://www.nplidia.org/ પરથી જાણી શકશે.
વય મર્યાદા : જનરલ કેટેગરી ના ઉમેદવારોની ઉમર 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો ને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
સેલેરી : પે- મેટ્રિક્સ લેવલ 11 ને અનુરૂપ પ્રતિમાસ સેલેરી.
આ પણ વાંચો : જુનિયર એન્જિનિયર આસિસન્ટ ની ભરતી
એપ્લિકશન ફી : ઉમેદવારોએ રૂ.100 ફી ભરવાની રહશે. અનામત વર્ગના ઉમેદવારને ફી ભરવામાથી મુક્તિ મળશે.
નીચે મૂજબ અરજી કરો : આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો એ અરજી ફોમની સાથે જરૂરી દસ્તાવેજો નીચેના સરનામે મોકલવાના રહેશે.
કંટ્રોલર ઓફ એડમિનિસ્ટશન,સીએસઆઈઆર-નેશનલ ફિઝિકલ લેબોરેટરી, ડો.કે.એસ. ક્રુષ્ણન માર્ગ, નવી દિલ્હી-110012
Reference by : https://www.divyabhaskar.co.in
આ પણ વાંચો : રેલ્વેમાં ટ્રેડ એપ્રેન્ટીસની 1044 ખાલી જગ્યા, આઈટીઆઈ કરનાર ઉમેદવારોને તક