Talati Mantri old Paper Online Test Gyangujarat.in

By | February 10, 2022
Talati Mantri old Paper Online Test : If the online test of the Revenue Talati Question Paper taken in the year 2010 for the friends preparing for the written examination of the forthcoming Talati Mantri is made here, then the friends who are Preparing for the Talati Mantri will not pay for this online test.
119

Talati Mantri Online Test No 1

આવનાર તલીટી પરીક્ષા માટે ઉપયોગી ટ્રેસ્ટ

1 / 20

શ્રી કૃષ્ણ ઉપર મણી ચોર્યા હોવાનો ખોટો આક્ષેપ કોણે કર્યો હતો ?

2 / 20

જોવિયન ગ્રહો એટલે :

3 / 20

નીચે દર્શાવેલો કેન્દ્રવર્તી વિચાર કઇ કૃતિનો છે તે જણાવો : આ રચનામાં પ્રકૃતિનાં પાંચેય તત્વોને કવિએ અભિવ્યક્ત કર્યા છે ?

4 / 20

૫૦ વિધાર્થીઓના વર્ગમાં વિધાર્થીઓએ સરેરાસ મેળવેલ માર્ક્સ મેળવનાર ૪ વિધાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિધાર્થીઓની સરેરાશમાં ૧ માર્ક્સથી ધટાડો થાય છે, તો સૌથી વધારે માર્ક્સ મેળવનાર ૪ વિધાર્થીઓના સરેરાસ માર્ક્સ જણાવો.

5 / 20

નીચેના પૈકી કઇ જોડણી સાચી છે ?

6 / 20

સાંઠાની માખી ( Gujhila Weevil ) ધઉંના પાકને નુકસાન કરે છે તે અંગે નીચેના પૈકી ક્યું વાક્ય વાક્ય સાચું છે ?

7 / 20

રાષ્ટ્રપતિપદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?

8 / 20

કલા છે ભોજય મીઠી તે ભક્તો વિણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોકતા વિણ વિણ મળે નહીં ! આ પંક્તિના કવિનું નામ શું છે ?

9 / 20

‘માઠી વરડી’ ક્યા પ્રોજેકટ માટે વિચારણામાં છે ?

10 / 20

નીચેના પૈકી કઇ કહેવતો વિરોધી અર્થ આપતી નથી ?

11 / 20

Don’t bay the expensive apples ; gat the ……..

12 / 20

નીચેનામાંથી કોણ સંગીતકાર નથી ?

13 / 20

ક.મા.મુનશીની નવલકથા પૃથિવીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી’ અંગે નીચેના પૈકી કઇ બાબત સાચી છે. ?

14 / 20

વિધાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો ૧૦૦ વર્ષ છે. ૫ વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર કેટલી હશે ?

15 / 20

નીચેનામાંથી ક્યો પ્રકાર વાક્ય રૂપાંતરનો નથી ?

16 / 20

નીચેનામાંથી કઇ જોડ સાચી છે ?

17 / 20

ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી, વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે ?

18 / 20

નીચેનામાં ખાલી જગ્યામાં કયો અંક આવશે ?

0, 3 , 8 , 15 , 24 , 35 , ……………….

19 / 20

‘બપોરે બારીઓ બંધ કરજે ’ કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે ?

20 / 20

મુસાફરો, અસંખ્ય આ મુસાફરો, શું ટ્રેઇનને ચડ્યો ન હોય આફરો ! - પંક્તિઓનો અલંકાર દર્શાવો

 
Talati Mantri Online Test 2022 : Talati Mantri ની પરીક્ષા ગુજરાતમાં સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા છેપરંતુ અહંકાર અને સંપૂર્ણ સમર્પણ સાથેકંઈ પણ અશક્ય નથી. અહીં અમારી ટીમ Gyangujarat.in દ્રારા તમામ Revenue Talati ના પ્રશ્નપત્રો માંથી Online Test 2022 બનાવવામાં આવેલ છે.  Talati Mantri Online Test આપીને આપના ક્ષાનની ચકાસણી કરો. આ Talati Mantri Online Test જુના પ્રશ્ર્નોપત્રોમાંથી બનાવવામાં આવેલ છે.
 
 
Talati Mantri Old Paper Online Test : We Giving Information about the Talati cum Mantri Old and Previous Year Question Papers and Complete Syllabus of the Talati So that can very useful in upcoming Talati cum Mantri Exam. Talati old paper, Revenue Talati old Paper with Answer, Talati old paper Download, Gujarat Talati old paper, Revenue Talati old paper pdf, Talati old paper pdf Download.
 
 
Talati old paper pdf, Talati old paper 2011, Talati old paper 2012, Talati old paper 2014, Talati old paper 2015, Talati old paper 2016, Talati old paper 2017, Keep checking www.Gyangujarat.in Regularly to get the latest updates.
Talati Mantri Online Test : તલાટી મંત્રી ભારતી માટે અગત્યના પ્રશ્નો અને તેના જવાબો આ વેબસાઇટ www.Gyangujarat.in પર મળી રહેશે. આજના લેખમાં તમે Talati Mantri Online Test આપી શકશો. આ અગાઉ લેવામાં આવેલ Revenue Talati પરીક્ષામાંથી Online Test બનાવવામાં આવેલ છેે.

GPSSB Talati Recruitment 2022 Apply Online for 3437 Post

 
ગુજરાત રાજ્યમાં જાહેરાત 10/202122 સામે કુલ 3437 જગ્યાઓ ઉપલબ્ધ છે. ગુજરાત Talati Mantri ભારતી 2022 નોટિફિકેશન 27 જાન્યુઆરી 2022 ના રોજ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવ્યું છે. તો મિત્રો રાહ શેની જોવ છો. આજેથી તૈયાર થઇ જાવ Talati Mantri બનવા માટે ઉપર એક Online Test બનાવવામાં આવેલ છે.  
 
 
આપના દ્રારા Talati Mantri અંગેનું ફોર્મ ભરવાનું બાકી હોય તો Online Form ભરવા માટે અહીંયા ક્લિક કરો . 
 
 
ગુજરાત Talati Mantri સિલેબસ 2022 માં ઉપલબ્ધ તમામ વિષયો કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા જોઈએ. આ તેમને પરીક્ષાની તૈયારી કરતી વખતે પોતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. જે ઉમેદવારોએ ‘ગુજરાત Talati Mantri 2022 ની પોસ્ટ માટે અરજી કરી છે તેઓ શું તૈયારી કરવી અને કેવી રીતે તૈયારી કરવી તે અંગે સ્પષ્ટતા મેળવી શકશે.
GPSSB has Released the Gujarat Talati Mantri Syllabus & Examination pattern 2022. So, all the candidates applied for it, have to now prepare well for the exam by covering all these topics. Here we are updating all the information on the topics, cover for the written exam.
Subject NameMarksMedium
GK and GA/GS50Gujarati
Gujarati Grammar and language20Gujarati
English language and Grammar20English
Mathematics10Gujarati
This Written Test will be conducted either through the online test or OMR test. In the written test. 30 marks are abstracted from the total marks obtained for each question you have answered wrong in the examination. So, candidates have to prepare well and attend only those questions they are completely aware of.