સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 65 જગ્યા ભરાશે

By | May 25, 2022

સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 65 જગ્યા ભરાશે

Position of Assistant Commandant in CRPF

Position of Assistant Commandant in CRPF

સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (સીઆરપીએફ) આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 65 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 10 જૂન સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

શૈક્ષણિક યોગ્યતા : ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

વય મર્યાદા : જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઊમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

 સેલેરી : પસંદગી પામનારા ઉમેદવારો પે-મેટ્રિક્સ લેવલ-3 થી લેવલ-11ને અનુરૂપ દર મહિને સેલરી મળશે.

પસંદગી પ્રક્રિયા : યોગ્ય ઉમેદવારની પસંદગી પીઇટી, ઇન્ટરવ્યૂ, પર્સનાલિટી ટેસ્ટ તથા મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી કરવામાં આવશે.

 આ રીતે અરજી કરો : ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ www.crpf.gov.in/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે. અંતિમ તારીખ 10 જૂન, 2022.

Reference by : https://www.divyabhaskar.co.in