Police Model Paper Test No 1

By | November 29, 2021
252

Gujarat Police Model Paper 2021

આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર ટેસ્ટ

ગુજરાત પોલીસ મોડેલ પેપર ટેસ્ટ - ૧

1 / 96

ગુજરાત રાજ્ય  માનવધિકાર પંચના અધ્યક્ષ પદે તાજેતરમાં કોની નિયુક્તિ કરવામાં આવી

2 / 96

સમન્સ કેસ માં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય

3 / 96

શરીરનાંકયા ભાગમાંરૂધિરના શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે

4 / 96

ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ? 

5 / 96

ISPનું પૂરું નામ જણાવો

6 / 96

ગુજરાતીભાષાનાહાસ્યસમ્રાટવિનોદભટ્ટનુંતાજેતરમાંઅવસાનથયું. તેનાવિશેનીચેનુંકયુંવિધાનઅસત્યછે? 

7 / 96

લસણની લાક્ષણિક ગંધનું કારણ શું છે? 

8 / 96

ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે

9 / 96

તાજેતરમાં મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યાં છે. તેમનુંનામ જણાવો

10 / 96

ઈ-મેઈલ સરનામાના બેભાગને ક્યા ચિહ્ન વડેજુદા પાડવામાં આવે છે? 

11 / 96

સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે

12 / 96

નીચેના માંથી કયા નેતા આપ ખુદ નેતા ગણવામાં આવેછે

13 / 96

એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો  હશે

14 / 96

નીચેના ક્યા ગુનામાં‘ભય’ નું તત્વ હોતું નથી ? 

15 / 96

ઈલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે

16 / 96

ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈ પણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે

17 / 96

તાજેતરમાં નિપાહ વાઈરસ ફેલાયો હતો તેક્યા પક્ષી દ્વારા ફેલાય છે? 

18 / 96

ત્રણ સંખ્યા ઓનું પ્રમાણ 3 : 4 : 6 છે અને તેસંખ્યા ઓનો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?

19 / 96

કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા _______ નામે ઓળખાય છે.

20 / 96

નીચે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે શોધો.

 

21 / 96

સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડે છે, તેને....તરીકે ઓળખવામાં આવે છે.

22 / 96

ભારતમાં બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ક્યા ક્રમ નું રાજ્ય છે

23 / 96

ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ના સુધારાની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી, આરોપીની હાજરી...

24 / 96

50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્કસ 85 છે. સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્કસથી ઘટાડો થાય છે, તો સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ જણાવો

25 / 96

અમીર  નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેના માંથી કોનેમળ્યું છે

26 / 96

કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરેછે? 

27 / 96

સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? 

28 / 96

રાજેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે એક તૃતીયાંશ જેટલી કરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે તેણે જોયું, તો બેકેરી બચી હતી તો બજારમાંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે

29 / 96

જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીનેકોર્ટસમક્ષ રજૂ કરવામાં આવશે. આ વિધાન - 

30 / 96

ગુજરાતમાંપંચાયતીરાજનીશરૂઆતક્યારેકરવામાંઆવી

31 / 96

સાત પેગોડાના શહેરતરીકે ક્યા શહેરને ઓળખવામાં આવે છે

32 / 96

પુરાવા કાયદાની કલમ 49માં શેને લગતી જોગવાઈ છે

33 / 96

એક પરિસરમાં, એક બિલ્ડિંગ કેએક રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને....... કહેછે?

34 / 96

હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 

35 / 96

.સ. 1885માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? 

36 / 96

ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે

37 / 96

ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાંઆવ્યો છે?

38 / 96

ભારતીય એવિડન્સ એક્ટ - 1872માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતુંનથી

39 / 96

“અદાલતનોતિરસ્કાર” નીજોગવાઈ IPC-1860નીકઈકલમહેઠળઆપવામાંઆવીછે? 

40 / 96

મિલકત વિરૂદ્ધના ગુનાઓ IPC-1860નીકઈકલમો હેઠળ દર્શાવવામાં આવ્યાછે? 

41 / 96

નીચેના માંથી ક્યા એકમ દ્વારા કમ્પ્યૂટરની મેમરીનું માપન થાય છે? 

42 / 96

ભારતીય પ્રજાજનેભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુહોય તો શુંઆ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને?

43 / 96

એક સમચોરસની સામસામેની બાજુ40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે?

44 / 96

નીચે આપેલા દેશને તેની રાષ્ટ્રીય રમત સાથે યોગ્ય રીતે જોડો

(1) ભારત (a) ફૂટબોલ

(2) ચીન (b) કબડ્ડી

45 / 96

ઈન્ડિયન પીનલકોડ-1860 મુજબ ભારતમાં થયેલ ગુનાની શિક્ષાની કલમ જણાવો

46 / 96

............. પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુપુરો પાડેછે?

47 / 96

CRPC-1973માંઆગોતરાજામીનનીજોગવાઈકઈકલમહેઠળછે

48 / 96

ભારતનાબંધારણનાકયાઅનુચ્છેદમાંઅવિશ્વાસપ્રસ્તાવનોઉલ્લેખકરવામાંઆવ્યોછે

49 / 96

આપેલ માહિતીના સંદર્ભમાં શું સાચુંછે? 

50 / 96

નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યું છે

51 / 96

ઔરંગઝેબે ક્યા મરાઠા સરદાર સાથેપ્રથમ યુદ્ધ કર્યુ

52 / 96

ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે

53 / 96

બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? 

54 / 96

સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં કરવામાં આવેલ છે?

55 / 96

IPC - 1860 નાસામાન્ય અપવાદો પ્રકરણ -4માં કઈ કલમોનો સમાવેશ થાય છે

56 / 96

તાજેતર માં સમાચારોમાં આવેલ -નામ શુંછે

57 / 96

 ક્રિ.પો.કોડ-1973 મુજબ ક્યા સંજોગોમાંઅપીલ થઈ શકતી નથી ? 

58 / 96

ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી

59 / 96

વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે

60 / 96

નીચેના માંથી કઈ ઓડીયો મીડીયા ફાઈલ નથી

61 / 96

આઈ.સી.પી. - 1860ની કલમ-340 માં શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે

62 / 96

નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોનેકહેવાય છે? 

63 / 96

ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે

64 / 96

ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે? 

65 / 96

કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે

66 / 96

ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા

67 / 96

ગુજરાતમાંસરકારીકાર્યોનીદેખરેખ, સમીક્ષાઅનેનિયમનસીધુંજમુખ્યમંત્રીકક્ષાએથીથઈશકેતેમાટેગુજરાતસરકારેકયુંડેશબોર્ડવિકસાવ્યુંછે?

68 / 96

ભારતીય કોર્ટ કોઈ પણ દેશના કાયદાને લગતોઅભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપીશકે છે?

69 / 96

અવકાશયાત્રીને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? 

70 / 96

0.05 × 0.05 × 0.05 – 0.04 × 0.04 × 0.04 

0.05 × 0.05 + 0.05 × 0.04 + 0.04 × 0.04 = ............. 

71 / 96

ભારતના પડોશી દેશ કમ્બોડિયાનું ચલણ જણાવો 

72 / 96

સૌથી ઓછા ગુણમાં પરીક્ષામાં ત્રીજા ક્રમે કોણ છે? 

73 / 96

તાજેતરમાં વર્ષ 2017 ના સરસ્વતી સન્માન તરીકે કોની પસંદગી કરવામાં આવી

74 / 96

કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે  કેટલા સમય  પછી  મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડેછે

75 / 96

2 વ્યક્તિઓ Aના ઘરમાંચોરી કરવા પ્રવેશ કરેછે. અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છેતેકયો ગુનો કરે છે?

76 / 96

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973 મુજબ પોલીસ રિપોર્ટ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરંટ સામે તહોમતદાર  હાજર થાય તેવા કેસની શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ લાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ બાબતની ખાતરી કરશેકે....

77 / 96

IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે

78 / 96

‘કડાણા બંધ’............ નદી પર બાંધવામાં આવ્યો છે? 

79 / 96

બ્લ્યૂ કોલર ક્રાઈમ તરીકે કોનેઓળખવામાંઆવે છે? 

80 / 96

ગુજરાતની સૌથી લાંબી નદી ........... છે 

81 / 96

ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે

82 / 96

ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટુંછે

83 / 96

સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? 

84 / 96

ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યું છે

85 / 96

માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે ?

86 / 96

ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુનાનો IPC - 1860ના કયા પ્રકરણમાં ઉલ્લેખ છે

87 / 96

ભારતીય દંડ સંહિતા-1860 ની કલમ-21 મુજબ કોણ જાહે રસેવકની વ્યાખ્યામાં સામેલ છે

88 / 96

નીચેના માંથી કયો ખરીફ પાક છે

89 / 96

ભારતમાં 14માંનાણાકીય વર્ષ (2015-20)ના અધ્યક્ષ કોણ છે? 

90 / 96

એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવે ખાદ્યાન્ન  વધુ કેટલા દિવસ ચાલી શકે

 

91 / 96

ભારતીય પુરાવા અધિનિયમ-1872 મુજબ પુરાવાનો ભાર 

92 / 96

પૂરા ભારતભરમાં સી.આર.પી.સી.-1973ની કઈ કલમ મુજબ ધરપકડનું વોરંટ બજાવી શકાય

93 / 96

રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવેછે? 

94 / 96

જો S Q મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો

95 / 96

કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવેછે? 

96 / 96

ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી

Gujarat Police Bharti Constable Model Paper PDF : Gujarat Police Model Paper 2021 Download, Police Model Paper PDF 2021 Download,  @ww.ojas.gujarat.gov.in Gujarat Police Model Paper 2021, GRB Gujarat Police Syllabus 2021 & Exam Pattern, GRD Gujarat Police Constable Sample Paper 2021 Subject Wise PDF Download

Gujarat Police Model Paper PDF 2021 Download

Gujarat Police Model Papers pdf 2021 : Gujarat Police Department Gujarat Police Model Papers for Constable is available in PDF format. Gujarat Police Model Paper PDF Download. Hence, the applicants can Download Gujarat Police Constable Model Papers for free of cost. Contenders can also visit the official website Gujarat Police Constable for getting more Gujarat Police Constable Sample Papers.
Gujarat Police Constable Previous Papers – Download PDF : Gujarat Police Constable Previous papers are uploaded here for free download. Gujarat Police Constable Model question papers are available here. Gyangujarat.in Provides Practice Papers for Gujarat Police Constable Exam. 
 
 
Aspirants who applied for the GRB Gujarat Police Constable Jobs have started their Exam preparation for the Written Test which is going to organize by the Gujarat Police Department. All those applicants who may attend to Gujarat Police Constable Exam can check the Gujarat Police Model Papers PDF
 
 

Police Model Paper PDF Download

 
 
Here we updating the Gujarat Police Previous papers with answers. Here we also provided Gujarat Police, Constable syllabus 2021. So before going to begin the preparation, once check the Provided Gujarat Police Constable Syllabus.

 

Download GRB Gujarat Police Model Paper PDF File

 
Here in Gyangujarat.in, we upload downloading links of the Last 10 years of Gujarat Police Department Constable Solved Question Papers. These papers are very helpful for you to score good marks in the examination. You will get an idea of the questions asking in the exam by referring to the Gujarat Police Previous Year Question Papers.
 
 

Download Gujarat Police Constable Previous Papers | Model Papers PDF

 
 
The applicants can download Gujarat Police Constable Previous Year Question Papers from the updated below free downloading links. All the exam papers provided on the page contain answers. So, contenders can directly prepare those sample questions without searching for the answers. By solving the Last 10 years Gujarat Police Constable Model Papers, your problem-solving speed will enhance gradually. So that you can answer all the questions within the specified time. Gyangujarat.in is a Leading Website in India to provide all Exam Question Papers and Syllabus.