Police Constable Kaydo ( Law) Quiz in Gujarati

By | November 16, 2021

Police Constable Kaydo Quiz in Gujarati

7

police constable kaydo online quiz in gujarati | કાયદો ( Law ) ગુજરાતી ક્વિઝ - 1

કાયદો ( Law ) ગુજરાતી ક્વિઝ ૧

આવનાર પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતા ભાઇઓ બહેનો આ ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં.

અબકી બાર ખાખી પાર

માહિતી સાચી ભરવા વિનતી

1 / 20

ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

2 / 20

આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

3 / 20

રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

4 / 20

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

5 / 20

ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

6 / 20

માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ?

7 / 20

ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

8 / 20

સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ?

9 / 20

ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?

10 / 20

ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

11 / 20

ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

12 / 20

ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?

13 / 20

કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

14 / 20

ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

15 / 20

ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

16 / 20

FIR નું પૂરું નામ શું છે ?

17 / 20

ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

18 / 20

કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ?

19 / 20

ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?

20 / 20

આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?

પ્રિય વાચકો, અહીં અમે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્વિઝ તૈયાર કરી રહ્યા છીએ. આજકાલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Law(કાયદો) વિષય સૌથી મૂલ્યવાન વિષય છે. પરીક્ષાની તૈયારી માટે મોટાભાગના લોકો Law(કાયદો) શોધતા હોય છે. 

Police Constable Kaydo ( Law) Quiz in Gujarati | કાયદો ગુજરાતી ક્વિઝ ઓનલાઇન


અહીંયા તમને
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી Law(કાયદો) ઉમેર્યું છે.  દરેક પરીક્ષામાં ચોક્કસ પરીક્ષા પાસ કરવા માટે ગુજરાતીમાં કમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. 
Law(કાયદો) આપવમા માટે નીચે લીંક આપવામાં આવેલ છે.
 
Gyangujarat.in  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ છે. આ બ્લોગના માધ્યમથી આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી વર્તમાન ઘટનાઓ વિશે જાણી શક્શો, વિષય મુજબ જરૂરી માહિતી પણ આપને આ બ્લોગના માધ્યમથી મળતી રહેશે. સાથે સાથે અમે આપને બહુ ઉપયોગી માહિતી પણ પહોચાડતા રહેશું.

Police Constable Kaydo ( Law) Quiz in Gujarati | કાયદો ગુજરાતી ક્વિઝ ઓનલાઇન

 

 

અમારી ટીમ દ્રારા ફ્રી ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેમાં Police Constable  (પોલીસ કોન્સ્ટેબલન) પરીક્ષા માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ કરીને Law(કાયદો) બનાવવામાં આવેલ છે. ટેસ્ટ સબમિટ થાય એટલે તરત જ તમારી સ્ક્રીનમાં તમારું પરિણામ તમને જોવા મળશે. જેમાં કયા પ્રશ્નો ખોટા પડ્યા અને કયા પ્રશ્નો સાચા છે તેના જવાબ સહિત બધુ  બતાવશે.
આપ આ ટેસ્ટ થકી સ્વ મૂલ્યાંકન કરી આગળની તૈયારી બાબતે મનોમંથન કરી શક્શો. ટેસ્ટ બાદ આપના પ્રતિભાવ અમને જરૂર આપજો, આપના પ્રતિભાવના આધારે યોગ્ય જણાશે તો ટેસ્ટમાં ફેરફાર પણ કરીશું.

 

Police Constable Kaydo ( Law) Quiz in Gujarati | કાયદો ગુજરાતી ક્વિઝ ઓનલાઇન

 

ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ અથવા ફ્રી મોક ટેસ્ટની મદદથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ( Gujarat Police Constable ) ક્રેક કરો. અહીંયા તમને ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષાના માટે જુના પેપરમાંથી મહત્વનાા પ્રશ્નોનોની ક્વિઝ બનાવવામાં આવેલ હોય,  તેથી દરેક પેપરની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે તૈયારી કરો અને આ ક્વિઝ આપી પ્રેક્ટિસ કરો અને તમારા ટેસ્ટ સ્કોર્સ તપાસો.

Police Constable Kaydo ( Law) Quiz in Gujarati | કાયદો ગુજરાતી ક્વિઝ ઓનલાઇન

  • Test Name : Police Constable Quiz
  • Exam Type : MCQ Quiz
  • Subject : કાયદો ( Law ) ક્વિઝ
  • Total Question : 20
  • Test Number : 01
7

police constable kaydo online quiz in gujarati | કાયદો ( Law ) ગુજરાતી ક્વિઝ - 1

કાયદો ( Law ) ગુજરાતી ક્વિઝ ૧

આવનાર પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતા ભાઇઓ બહેનો આ ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં.

અબકી બાર ખાખી પાર

માહિતી સાચી ભરવા વિનતી

1 / 20

ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

2 / 20

આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

3 / 20

રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

4 / 20

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

5 / 20

ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

6 / 20

માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ?

7 / 20

ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

8 / 20

સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ?

9 / 20

ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?

10 / 20

ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

11 / 20

ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

12 / 20

ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?

13 / 20

કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

14 / 20

ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

15 / 20

ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

16 / 20

FIR નું પૂરું નામ શું છે ?

17 / 20

ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

18 / 20

કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ?

19 / 20

ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?

20 / 20

આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?

Online Test આપવા માટે ઉપર લિંક આપવામાં આવેલ છે. તેના પર ક્લિક કરતા અલગ પેજ ઓપન થશે અને તેમાંં ક્વિઝ મૂકવામાં આવેલ છે.

 

અમે આશા રાખીએ છીએ કે આ ટેસ્ટ થકી અમે આપને મદદરૂપ થઈ શકીશું. સર્વેને શુભેચ્છા સહ અભિનંદન.
Related Keywoard : History Quiz , Gujarat police constable bharti news, gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021, latest news, gujarat police constable bharti, latest news police constable bharti news gujarat police constable bharti syllabus Gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021 kyare aavse Gujarat police constable bharti kyare aavse Gujarat police constable bharti news gujarat police constable bharti 2021 date Gujarat police bharti Gujarat police bharti 2021 new update Gujarat police bharti 2021 Gujarat police bharti 2021 syllabus Gujarat police bharti 2021 date