Police Constable Computer MCQ Quiz no 3 | Gujarat Police Free Online Test
Gyangujarat.in ની ટીમ દ્રારા ફ્રી ઓનલાઇન ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેમાં Police Constable (પોલીસ કોન્સ્ટેબલન) પરીક્ષા માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ કરીને Gujarat Police Constable Computer Quiz બનાવવામાં આવેલ છે. ટેસ્ટ સબમિટ થાય એટલે તરત જ તમારી સ્ક્રીનમાં તમારું પરિણામ તમને જોવા મળશે. જેમાં કયા પ્રશ્નો ખોટા પડ્યા અને કયા પ્રશ્નો સાચા છે તેના જવાબ સહિત બધુ બતાવશે.
Gujarat Police Free Online Test
- Test Name : Police Constable Quiz
- Exam Type : MCQ Quiz
- Subject : Computer MCQ
- Total Question : 20
- Test Number : 03
Police Constable Computer MCQ Quiz
આપ આ ટેસ્ટ થકી સ્વ મૂલ્યાંકન કરી આગળની તૈયારી બાબતે મનોમંથન કરી શક્શો. ટેસ્ટ બાદ આપના પ્રતિભાવ અમને જરૂર આપજો, આપના પ્રતિભાવના આધારે યોગ્ય જણાશે તો ટેસ્ટમાં ફેરફાર પણ કરીશું.
Gujarat Police Recruitment 2021 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલના (Constable) જગ્યા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કુલ 10,459 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. Police Constable ની જગ્યા માટે અરજી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે. જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2021 રાખવામાં આવી હતી. આ ભરતીમાં કુલ
Police Constable Computer MCQ Quiz
ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ અથવા ફ્રી મોક ટેસ્ટની મદદથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ( Gujarat Police Constable ) ક્રેક કરો. અહીંયા તમને ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષાના માટે જુના પેપરમાંથી મહત્વનાા પ્રશ્નોનોની ક્વિઝ બનાવવામાં આવેલ હોય, તેથી દરેક પેપરની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે તૈયારી કરો અને આ ક્વિઝ આપી પ્રેક્ટિસ કરો અને તમારા ટેસ્ટ સ્કોર્સ તપાસો.