Police Constable Computer MCQ Quiz no 2 | Gujarat Police Free Online Test

By | November 15, 2021

Police Constable Computer MCQ Quiz no 2 | Gujarat Police Free Online Test

 

5

Gujarat Police Computer Quiz 2 | પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે કોમ્પ્‍યુટર ક્વિઝ - 2

આવનાર પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતા ભાઇઓ બહેનો આ ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં.

અબકી બાર ખાખી પાર

કોમ્પ્‍યુટર ક્વિઝ - 2

માહિતી સાચી ભરવા નમ્ર વિનંતી

1 / 20

WI-FI માં કયા સિગ્નલનો ઉપયોગ થાય છે ?

2 / 20

USB ની શરૂઆત ક્યારે થઈ ?

3 / 20

Full સ્ક્રીન જોવા માટે કઇ ફંકશન કી ઉપયોગી છે ?

4 / 20

નકશાઓને કોમ્પ્યુટર ઉપર સંગ્રહ કરવા માટે શું વપરાય છે ?

5 / 20

નેટવર્કના મુખ્ય પ્રકાર કેટલા હોય છે ?

6 / 20

PowerPoint માં ફાઈલને પ્રિન્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

7 / 20

સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કોણ ટાળે છે ?

8 / 20

પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

9 / 20

રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે

10 / 20

11 / 20

એકસેલમાં ફોર્મ્યુલા ની શરૂઆત કયાંથી થાય છે

12 / 20

માઈક્રોપ્રોસેસરનું ત્રીજું જનરેશન જણાવો.

13 / 20

LAN નું પુરું નામ શુ છે

14 / 20

MS Excel 2003 ની એક શીટમાં છેલ્લી કોલમનું નામ

15 / 20

બાઈટ એટલે કેટલા બિટ

16 / 20

એક્સેલ ની એક વર્ક બુકમાં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે ?

17 / 20

વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કેટલી હોય છે

18 / 20

ઈન્ટરનેટની શોધ કયા દેશે કરી છે

19 / 20

કમ્પ્યુટરનો નાનો એકમ કયો છે

20 / 20

નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે ?

 

Gyangujarat.in ની ટીમ દ્રારા ફ્રી ઓનલાઇન ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેમાં Police Constable  (પોલીસ કોન્સ્ટેબલન) પરીક્ષા માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ કરીને Gujarat Police Constable Computer Quiz બનાવવામાં આવેલ છે. ટેસ્ટ સબમિટ થાય એટલે તરત જ તમારી સ્ક્રીનમાં તમારું પરિણામ તમને જોવા મળશે. જેમાં કયા પ્રશ્નો ખોટા પડ્યા અને કયા પ્રશ્નો સાચા છે તેના જવાબ સહિત બધુ  બતાવશે.

Gujarat Police Free Online Test

 

  • Test Name : Police Constable Quiz
  • Exam Type : MCQ Quiz
  • Subject : Computer MCQ
  • Total Question : 20
  • Test Number : 02

 

Police Constable Computer MCQ Quiz

આપ આ ટેસ્ટ થકી સ્વ મૂલ્યાંકન કરી આગળની તૈયારી બાબતે મનોમંથન કરી શક્શો. ટેસ્ટ બાદ આપના પ્રતિભાવ અમને જરૂર આપજો, આપના પ્રતિભાવના આધારે યોગ્ય જણાશે તો ટેસ્ટમાં ફેરફાર પણ કરીશું.

 

Gujarat Police Recruitment 2021 : ગુજરાત પોલીસ  ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલના (Constable) જગ્યા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કુલ 10,459 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. Police Constable ની જગ્યા માટે અરજી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે.  જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2021 રાખવામાં આવી હતી. આ ભરતીમાં કુલ

 

Police Constable Computer MCQ Quiz

ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ અથવા ફ્રી મોક ટેસ્ટની મદદથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ( Gujarat Police Constable ) ક્રેક કરો. અહીંયા તમને ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષાના માટે જુના પેપરમાંથી મહત્વનાા પ્રશ્નોનોની ક્વિઝ બનાવવામાં આવેલ હોય,  તેથી દરેક પેપરની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે તૈયારી કરો અને આ ક્વિઝ આપી પ્રેક્ટિસ કરો અને તમારા ટેસ્ટ સ્કોર્સ તપાસો.

 

By practicing free online Gujarat Police Constable mock tests, you get a fair idea about the real test pattern and reduce pre-exam anxiety. Police Constable mock tests are important because of the time-bound practice they provide. Gujarat Police Constable Multiple attempts of Police Constable mock test will help you revise the entire syllabus. Gujarat Police Constable mock tests help you remember basic concepts and perform better in the actual exams. Police Constable Mock tests provide the scope of the question paper. Gujarat Police Constable Mock tests improve your time management skill.
Attempting multiple mock tests helps students revise the entire Police Constable exam syllabus. This way they memorize concepts and perform well in the Police Constable exam. Mock tests make students familiar with the style and scope of the Police Constable question paper.
Related Keywoard : Gujarat police constable bharti news gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021 latest news gujarat police constable bharti latest news police constable bharti news gujarat police constable bharti syllabus Gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021 kyare aavse Gujarat police constable bharti kyare aavse Gujarat police constable bharti news gujarat police constable bharti 2021 date Gujarat police bharti Gujarat police bharti 2021 new update Gujarat police bharti 2021 Gujarat police bharti 2021 syllabus Gujarat police bharti 2021 date