મેરા રાશન એપ્લિકેશન 2022

By | November 2, 2022
મેરા રાશન એપ્લિકેશન 2022, જાણો તમને મળતા રાશનની માહિતી

                                 મેરા રાશન એપ્લિકેશન 2022, જાણો તમને મળતા રાશનની માહિતી

મેરા રાશન એપ્લિકેશન 2022, જાણો તમને મળતા રાશનની માહિતી

મેરા રાશન એપ્લિકેશન 2022: ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ભારતભર માટે “એક રાષ્ટ્ર એક રાશંકાર્ડ” યોજનાને પધારે ને વધારે પ્રોત્સાહન મળે તે માટે સરસ મજાની અપ્લિકેશન આપવામાં આવી જેનું નામ છે “મેરા રાશન એપ્લીકેશન” જેને MRA પણ કહેવામા આવે છે. જેનું સંચાલન કોઈ પણ વ્યક્તિ પોતાના એંડરોઈડ મોબાઇલથી કરી શકશે.જે રેશન કાર્ડની માહિતી આપવા માટેની એપ્લીકેશન છે.

મેરા રાશન એપ્લિકેશન 2022

એપ્લિકેશનનું નામ :- મેરા રાશન એપ્લીકેશન  (Mera Ration)

કોના દ્વારા લોન્ચ કરાઇ :- કેન્દ્ર સરકાર

ક્યારે લોન્ચ થઈ :- 12 માર્ચ, 2021

કેટલી ભાષામાં :- બે (હિન્દી/અંગ્રેજી) જે હવે પછી 14 ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

લાભાર્થી :- સ્થાળાંતરીત થતો વર્ગ

લાભ :- દેશ ભરમાં ગમે તે સ્થળે સસ્તું અનાજ મેળવી શકશે.

મેરા રાશન એપ્લિકેશનનો ઉદ્દેશ્ય અને લાભ :

મેરા રાશન એપ્લીકેશન કે જેને MRA કહેવામાં આવે છે. આ એપ્લીકેશન એવા લોકો માટે ખૂબ જ લાભદાયી છે કે જે લોકો પાસે રાશન કાર્ડ છે અને જેને વારંવાર પોતાની નોકરી અથવા મજૂરી અર્થે વારંવાર સ્થાળાંતર કરવું પડતું હોય છે. જે લોકો પોતાની આજીવિકા રળવા માટે પોતાના વતનથી દૂર ગયા હોય તેવા લોકો ને MRA ખૂબ જ ઉપયોગી નીવડે છે.જેમ કે આપણે સૌ “વન નેશન વન રેશન ” થી પરિચિત છીએ, આ યોજના હેઠળ સમગરા ભારતમાં લગભગ 69 કરોડ NFSA પ્રાપ્ત કર્તાઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેશન કાર્ડ પોર્ટેબિલિત્ય સહાય પૂરું પાડે છે. આના દ્વારા સબસિડીના આધાએ અનાજ મેળવે છે.

મેરા રાશન એપ 2022

મેરા રાશન એપ ભારત સરકાર દ્વારા શુક્રવાર 12 મી માર્ચ 2021 ના રોજ લોન્ચ કરવામાં આવી છે વન નેશન વનરેશન કાર્ડ ની સેવાઓ પ્રદાન કરવા માટે એનઆઇસી નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર દ્વારા મેરા રાશન એપ નામની ખૂબ જ સુંદર મજાની એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને વિકસાવવામાં આવી છે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અરજદારો તેમના નજીકના એફબી એસ ફેર કિંમતની દુકાને સરળતાથી ઓળખી શકે છે અને વર્તમાન વ્યવહારો હકદારી માહિતી વગેરે જેવી તમામ બાબતો મેળવી શકે છે જે પણ વ્યક્તિ આ એપ્લિકેશન માટે રસ ધરાવતા હોય તે google play store પરથી MRA એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

મેરા રાશન એપ્લીકેશન ની ભાષાઓ

ભારત સરકાર દ્વારા મીરા રાસન મોબાઇલ એપ્લિકેશન હાલ જેમાં માત્ર બે ભાષાઓ દ્વારા સંચાલન થઈ શકે છે હિન્દી અને અંગ્રેજી પરંતુ થોડા સમયમાં ઉમેદવારો દ્વારા 14 જેટલી વિવિધ ભાષાઓમાં પણ આ એપ્લિકેશનમાં વ્યવહાર કરી શકાશે જે લોકો પોતાના વ્યવસાય અર્થે પોતાના વતનથી પરપ્રાંતમાં ગયા હોય બીજી કોઈ સમસ્યાથી પોતાના વતનથી અન્ય સ્થળે સ્થળાંતર કરેલું હોય તેવા લોકોને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા આ સુંદર મજાનું આયોજન કર્યું છે હવે ગમે ત્યાં રહેતા અથવા તો સ્થળાંતરિત કરતા રેશનકાર્ડ ધારકોને તેમના પોતાના રાજ્યને જેમ જ પોતાના રેશનકાર્ડ દ્વારા સસ્તા ભાવે ખાદ્ય પદાર્થો મળી રહેશે.

મેરા રાશન એપ્લિકેશન ના મુખ્ય લક્ષણો :

  • મેરા રાશન એપ્લિકેશન ના કુલ પાંચ લક્ષણો છે જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ અહીંયા નીચે મુખ્ય પાંચ લક્ષણો સમજાવ્યા છે
  • મીરા રાસન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઉમેદવાર સરળતાથી નજીકની વ્યાજબી ભાવ ની દુકાને મળતા અનાજ ની કિંમત શોધી શકે છે
  • જેરાશન ધારકો સળંગ કેટેગરીમાં આવે છે તેઓ આ એપ્લિકેશન દ્વારા પોતાની નોંધણી કરાવી અને ખોરાકની આવશ્યક ચીજો મેળવી શકે છે
  • લોકો મેરા રાસન એપ્લિકેશન દ્વારા તેમની હકદારની વિગતો ચકાસી શકે છે
  • મેરા રાસન એપ્લિકેશન બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે જે હવે પછી દેશને અલગ અલગ 14 ભાષાઓમાં પણ રજૂ થઈ શકશે
  • અરજદારો આ એપ્લિકેશન ની સાહિત્ય તેમના નવીનતમ વ્યવહારો જોઈ શકશે.

મેરા રાસન એપ્લિકેશન ના ફાયદાઓ

મેરા રાશન એપ્લિકેશન નો ઉપયોગ કરનારા તમામ અરજદારોએ આ એપ્લિકેશનના કયા કયા ફાયદાઓ છે તે જાણવા જોઈએ નીચે જણાવેલા તમામ ફાયદાઓ મીરા રાશન એપ્લિકેશન ના છે

  • મેરા રાશન એપ્લિકેશન નો ઉપયોગ કરીને સ્થળાંતર કરનાર ઉમેદવાર બજાર દરની તુલનામાં ઓછી કિંમતે તમામ ખાદ્ય ચીજો ખરીદી શકશે
  • મેરા રાશન એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે છે.
  • મેરા રાસન એપ્લિકેશન વનરાશન કાર્ડ અંતર્ગત વિવિધ સેવાઓ નો લાભ લેવા માટેનું એક પ્લેટફોર્મ છે.
  • આ એપ્લિકેશન સરકારી કામ કરવાની પદ્ધતિ અને લોકો વચ્ચે પૂરતા પ્રમાણમાં પારદર્શકતા પ્રદાન કરશે.

મેરા રાશન એપ્લીકેશન  ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો