May 2021 Current Affairs Mock Test

By | November 27, 2021
2

Current Affairs May 2021

કરંટ અફેર્સ 2021 (  મે ૨૦૨૧ )

દરેક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ

ક્વિઝ નંબર 5

1 / 20

તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

2 / 20

તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ?

3 / 20

મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ?

4 / 20

તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

5 / 20

તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ?

6 / 20

ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ?

7 / 20

તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ?

8 / 20

તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

9 / 20

તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ?

10 / 20

તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ?

11 / 20

તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ?

12 / 20

કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ?

14 / 20

વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ?

15 / 20

તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ?

16 / 20

કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

17 / 20

FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ?

18 / 20

સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ?

19 / 20

તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ?

20 / 20

તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ?

current affairs mock test 2021 : Welcome to Current Affairs mock test 2021. This Site Will Give You All Types of test for Current Affairs Mock test 2021. Take current affairs exam questions from various categories. This is online free Current Affairs mock test 2021  contains 20 important questions. As you all know the importance of current affairs 2021, it takes part in all examinations including Gsssb Bin Sachivalay, Talati, Gujarat Police. Army, Banking, Gk, Defence, Railway, and other central and state level competitive examinations Free Current affairs mock test 2021
 

Current Affairs Mock Test 2021 :

 
Current Affairs Free Mock Test : To be successful in competitive exams, you need to regularly practice as per the format of that exam. That is why we have come forward with some questions of Current Affairs  mock test 2021 for your practice in the form of current affairs quiz 2021. You need to make a regular habit of solving these questions which are updated on a daily basis. For your ease, we have formulated current affairs Mock test in Gujarati Language also. 
 

Current Affairs Mock Test 2021 :

GK Gujarati Quiz, Gk In Gujarati, Current Affairs Mock Test 2021, Maru Gujarat Study Material, bin sachivalay mock test, Talati Mantri, Revenue talati, Police Constable, PSI, Gujarat High Court, Mukhya Sevika, Juniur Clerk, Seniur Clerk, DK Dave, Ice Rajkot, UPSC, GPSC GK, Ojas, GSSSB Exam, Gk Quiz online test in gujarati, online test gujarati, gujarati sahitya, gujarat no itihas, Gujarati Grammar, English Grammar, Maths, Computer, Tet, tat, Htat, Science,  Kayado, Law, Current Affairs Mock Test 2021.
Related Keyword : Current Affairs Mock Test 2021 English, current affairs mock test 2021, current affairs online mock test 2021, Current Affairs Online Test, Current Affairs Mock Test PDF