જુનિયર એન્જિનિયર આસિ. સહિતની 19 જગ્યાની ભરતી

Junior Engineer Asi. Recruitment
ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમિક એનર્જીએ જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટસહિતની 19 જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઉમેદવારો 6 જૂન, 2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
શૈક્ષણિક યોગ્યતા : ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી એમબીબીએસ, બીઈ, બિટેક, કર્યું હોવું જોઈએ. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. ઓફિશિયલ વેબસાઇટ પર વીસ્તૃત માહિતી મળશે.
વય મર્યાદા : જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઊમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.
સેલેરી : પસંદગી પામનારા ઉમેદવારો પે-મેટ્રિક્સ લેવલ-3 થી લેવલ-11ને અનુરૂપ દર મહિને સેલરી મળશે.
આ રીતે અરજી કરો : આ જગ્યા પર કામ કરવા માગતા લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ www.iguar.gov.in/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.
એપ્લિકેશન ફી : વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ફી નિયત કરાઇ છે. વીસ્તૃત જાણકારી નોટિફિકેશનમાથી મળી રહેશે.
પસંદગી પ્રક્રિયા : આ જગ્યા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.
Reference by : https://www.divyabhaskar.co.in