July 2021 Current Affairs Mock Test

By | November 27, 2021
current affairs mock test 2021 : Welcome to Current Affairs mock test 2021. This Site Will Give You All Types of test for Current Affairs Mock test 2021. Take current affairs exam questions from various categories. This is online free Current Affairs mock test 2021  contains 20 important questions. As you all know the importance of current affairs 2021, it takes part in all examinations including Gsssb Bin Sachivalay, Talati, Gujarat Police. Army, Banking, Gk, Defence, Railway, and other central and state level competitive examinations Free Current affairs mock test 2021
2

Current Affairs July 2021

કરંટ અફેર્સ 2021 ( જુલાઇ ૨૦૨૧ )

દરેક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ

ક્વિઝ નંબર 7

1 / 20

ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ?

2 / 20

તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

3 / 20

તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ?

4 / 20

ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

5 / 20

તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ?

6 / 20

તાજેતરમાં ભારતનું પ્રથમ UPI આધારિત કેશલેસ પાર્કિંગ ક્યા શરૂ કરાયું ?

7 / 20

તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ?

8 / 20

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ?

9 / 20

તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ?

10 / 20

તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

11 / 20

તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

12 / 20

રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

13 / 20

રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ?

14 / 20

તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ?

15 / 20

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ?

16 / 20

તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ?

17 / 20

તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઘોષણા કરી ?

18 / 20

તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ?

19 / 20

તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

20 / 20

કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?

 

Current Affairs Mock Test 2021 :

 
Current Affairs Free Mock Test : To be successful in competitive exams, you need to regularly practice as per the format of that exam. That is why we have come forward with some questions of Current Affairs  mock test 2021 for your practice in the form of current affairs quiz 2021. You need to make a regular habit of solving these questions which are updated on a daily basis. For your ease, we have formulated current affairs Mock test in Gujarati Language also. 
 

Current Affairs Mock Test 2021 :

GK Gujarati Quiz, Gk In Gujarati, Current Affairs Mock Test 2021, Maru Gujarat Study Material, bin sachivalay mock test, Talati Mantri, Revenue talati, Police Constable, PSI, Gujarat High Court, Mukhya Sevika, Juniur Clerk, Seniur Clerk, DK Dave, Ice Rajkot, UPSC, GPSC GK, Ojas, GSSSB Exam, Gk Quiz online test in gujarati, online test gujarati, gujarati sahitya, gujarat no itihas, Gujarati Grammar, English Grammar, Maths, Computer, Tet, tat, Htat, Science,  Kayado, Law, Current Affairs Mock Test 2021.
Related Keyword : Current Affairs Mock Test 2021 English, current affairs mock test 2021, current affairs online mock test 2021, Current Affairs Online Test, Current Affairs Mock Test PDF