Gujarat Police Model Paper Test no 2

By | November 30, 2021
115

Gujarat Police Model Paper Test no 2

આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર ટેસ્ટ

ગુજરાત પોલીસ મોડેલ પેપર ટેસ્ટ - 2

1 / 94

સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

2 / 94

નીચેનામાંથી કોણે ‘વેદોતરફપાછાવળો’  નોનારો આપ્યો ?

3 / 94

.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાંઆવેલી છે?

4 / 94

સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ?

5 / 94

ગુજરાતનો નાથનવલ કથાના લેખક કોણ છે?

6 / 94

ગુજરાતના સાહિત્ય કારોને તેમની રચિત કૃતિ સાથેસરખાવો.

 

(P) કિશનસિંહ ચાવડા (1) અમાસના તારા

(Q)જયશંકર સુંદરી (2) થોડા આંસુ થોડા ફૂલ

(R)ચુનિલાલ મડિયા (3) હિમાલયનો પ્રવાસ

(S) કાકા કાલેલકર (4) લીલુડી ધરતી

7 / 94

લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાંક્યું વિટામીન મદદરૂપ છે?

8 / 94

સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ ક્યો હોય છે?

9 / 94

ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

10 / 94

પ્રસિદ્ધ પવિત્ર યાત્રા ધામચોટીલા કઈ ટેકરી ઓનો એકભાગ છે?

11 / 94

રાજ્યસભા બાબતે કયુંવિધાન સાચું છે?

12 / 94

ગુજરાત માં સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે?

13 / 94

ઈબોલા (Ebola) શુંછે?

14 / 94

કોઈ પ વિન્ડોની પ્રથમ લાઈન કેજેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને............. કહેછે.

15 / 94

1905 માંબંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

16 / 94

સામાન્ય તાપમાને(300C થી વધુ) નીચેના માંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપેમળેછે?

17 / 94

સ્ત્રી દ્વારા  ઉપયોગ માં લેવાતા ઈન્ટરનેટ -મેઈલ અથવા કોઈપણ સ્વરૂપના ઈલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરેતેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે?

18 / 94

નીચેનામાંથી નદી અનેતેના ઉદ્ગમ સ્થાન બાબતે ક્યું જોડકુ ખોટુંછે?

19 / 94

તાજેતરમાં અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી  600 કિ.મી. પ્રકાશ વર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ?

20 / 94

બરફનું ગલન બિંદુ કેટલુંછે?

21 / 94

ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કોમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે?

22 / 94

ભારતનું કયુંરાજ્ય રેલવેલાઈન ધરાવતુંનથી ?

23 / 94

ભારતીય પુરાવાના કાયદાની કલમ - 138 અન્વયે સાક્ષી તપાસના ક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો

 

(1) સર તપાસ

(2) ફરી તપાસ

(3) ઉલટ તપાસ

24 / 94

ઉનાળુ પાકને શું કહે છે?

25 / 94

દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ?

26 / 94

તાજેતરમાં લોન્ચ થયેલ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો.

27 / 94

ક્રિમિનલ  પ્રોસિજર  કોડ - 1973ની કલમ - 205માં શેના લગતી  જોગવાઈ કરવામાં આવેલ છે?

28 / 94

32 મીટર  પરિમિતિ વાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલુંથાય ?

29 / 94

રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ છે?

30 / 94

‘લોહીની સગાઈ’ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે?

31 / 94

યાદી-I માંઆપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.

યાદી-I  યાદી-II

(1) દેવેન્દ્રનાથટાગોર (a) માનવધર્મસભા

(2) જ્યોતિબાફૂલે (b) તત્વબોધીનીસભા

(3) દુર્ગારામમહેતા (c) દેવસમાજ

(4) શિવનારાયણઅગ્નિહોત્રી (d) સત્યશોધકસભા

32 / 94

સમવર્તી યાદી માં નીચેના માંથી કયો વિષય નથી ?

33 / 94

Ms-Wordમાં શબ્દોની જોડણીની ભૂલ ક્યા કલરની લીટીમાં દર્શાવાય છે ?

34 / 94

ચોથી બૌદ્ધસંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

35 / 94

નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે?

36 / 94

નીચેનામાંથી ક્યો પાક રવિ પાક નથી ?

37 / 94

અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

38 / 94

પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું?

39 / 94

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાંઆવ્યા ?

40 / 94

દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાંઆવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવેછે?

41 / 94

ઓઝોન સ્તર વિશે નીચેના માંથી ક્યું વિધાન સાચું છે?

42 / 94

બાલ ગંગાધર ટિળક અનેએની બેસન્ટે .. 1916 માં નીચેના માંથી કઈ બાબતની શરૂઆત કરી હતી ?

43 / 94

એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાંઆકસ્મિકઅનેઈરાદાપૂર્વકશબ્દ પ્રયોગ થયો છે?

44 / 94

ભારતીય પુરાવા અધિનિયમ - 1872 ...

45 / 94

ગુજરાતના કયા રાજવીનેઅ હિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવેછે?

46 / 94

તાજેતરમાં કયો દેશસયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠનના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું?

47 / 94

પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે?

48 / 94

 ઈ.સ. 1857 ના બળવાને સૌ પ્રથમ કોણે ‘સ્વતંત્રતાસંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ?

49 / 94

એસિડ વર્ષા (Acid-rain) માં વરસાદમાંપાણી સાથેક્યો એસિડ જમીન પર પડે છે?

50 / 94

પાણી કયાં બેતત્વોનું બનેલું છે?

51 / 94

બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?

52 / 94

સમગ્ર  ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ  ગાંધીની  સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યા રે મનાવવામાં આવેછે?

53 / 94

અગત્યના મેળા અને તેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો.

1) પુષ્કરનો મેળો (a) ઉત્તર પ્રદેશ

(2) ભવનાથનો મેળો (b) બિહાર

(3) કુંભનો મેળો (c) ગુજરાત

(4) સોનીપુરનો મેળો (d) રાજસ્થાન

54 / 94

ગુજરાત ફૂલોના  ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે?

55 / 94

7 મીટર અને5 મીટર માપ વાળા ઓરડાના ભોંયત ળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ ?

56 / 94

પાણી પતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?

57 / 94

અણહિલ ભરવાડ તથાચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલ પુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવી એસ્થાપિત કરીહતી ?

58 / 94

ભારતને કેટલા  PIN CODE ઝોનમાં વહેંચવામાં આવેલ છે?

59 / 94

‘હુમલા’ ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે?

60 / 94

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથેસાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે?

61 / 94

ખાસ  જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે?

62 / 94

ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે?

63 / 94

વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?

64 / 94

આગ બૂઝાવવા માટેકયો વાયુ ઉપયોગમાં લેવાય છે?

65 / 94

દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવેછે?

66 / 94

હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલછે?

67 / 94

બાળ અપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાનું હોય છે?

68 / 94

ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી હતી ?

69 / 94

વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનુંપ્રમાણ) કયા જિલ્લામાંમહત્તમ સ્ત્રીઓ છે?

70 / 94

જો ખાદ્ય તેલના ભાવમાં25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે?

71 / 94

લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે?

72 / 94

આરઝી હકૂમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?

73 / 94

ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચ માં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે.

74 / 94

અનુસૂચિત જનજાતિના રક્ષણ માટેબંધારણનુંકયું શિડ્યુલ સમર્પિત છે?

75 / 94

સંસદના ક્યા બે ગૃહો છે?

76 / 94

જામનગર  જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?

77 / 94

સરદાર  સરોવર બંધની ઉંચાઈ  કેટલા મીટર  કરવામાં આવી છે?

78 / 94

સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?

79 / 94

વિટામીન - સીનીઉણપથી ...... રોગ થાય છે?

80 / 94

તાજેતર માં ગુજરાતનું ક્યું રેલવેસ્ટેશન ભારતનું ત્રીજુંસૌથી સુંદર રેલવે સ્ટેશન બન્યુ ?

81 / 94

ભારતમાંથયેલીવિવિધક્રાંતિનીચેઆપેલીછે. આક્રાંતિઅમુકક્ષેત્રસાથેસંકળાયેલછેતેબધાજપૈકીક્યુંએકયુગ્મઅયોગ્યરીતેજોડાયેલછે?

82 / 94

બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સી.આર.પી.સી.-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે?

83 / 94

.  ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે?

84 / 94

11 મે, 2018ના રોજ મૃણાલીની સારાભાઈની જન્મદિને ગુગલે તેમની તસવીરને ડૂડલ પર મૂકીને કેટલામી જન્મજયંતી ઉજવવામાંઆવી હતી ?

85 / 94

વજન માપવાના કાંટાઓ બનાવવા માટેકયુંસ્થળ પ્રખ્યાત છે?

86 / 94

નીચેનામાંથી ક્યુ નિવેદન ભારતીય એવીડન્સ એક્ટ-1872 ના સંદર્ભમાં સાચુ નથી ?

87 / 94

જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓ ને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?

88 / 94

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંમુખ્યમંત્રી મહેબુબા મુફતીએ રાજીનામુઆપવુંપડ્યું, તેકઈ રાજકીય પાર્ટી સાથેજોડાયેલા છે?

89 / 94

ભારતીચ પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેના માંથી કયુંવિધાન ખરૂંનથી ?

90 / 94

ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાંઆવેલ છે?

91 / 94

ખિલાફત આંદોલન કોણેશરૂ કર્યુ હતું?

92 / 94

અવર્ગી કૃત માહિતીનો મધ્યસ્થ શોધો. 107, 99, 96, 111, 99, 98, 99, 110, 105, 109

93 / 94

કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

94 / 94

ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલીવ્ યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ?

Gujarat Police Bharti Constable Model Paper PDF : Gujarat Police Model Paper 2021 Download, Police Model Paper PDF 2021 Download,  @ww.ojas.gujarat.gov.in Gujarat Police Model Paper 2021, GRB Gujarat Police Syllabus 2021 & Exam Pattern, GRD Gujarat Police Constable Sample Paper 2021 Subject Wise PDF Download

Gujarat Police Model Paper PDF 2021 Download

Gujarat Police Model Papers pdf 2021 : Gujarat Police Department Gujarat Police Model Papers for Constable is available in PDF format. Gujarat Police Model Paper PDF Download. Hence, the applicants can Download Gujarat Police Constable Model Papers for free of cost. Contenders can also visit the official website Gujarat Police Constable for getting more Gujarat Police Constable Sample Papers.
Gujarat Police Constable Previous Papers – Download PDF : Gujarat Police Constable Previous papers are uploaded here for free download. Gujarat Police Constable Model question papers are available here. Gyangujarat.in Provides Practice Papers for Gujarat Police Constable Exam. 
 
 
Aspirants who applied for the GRB Gujarat Police Constable Jobs have started their Exam preparation for the Written Test which is going to organize by the Gujarat Police Department. All those applicants who may attend to Gujarat Police Constable Exam can check the Gujarat Police Model Papers PDF
 
 

Police Model Paper PDF Download

 
 
Here we updating the Gujarat Police Previous papers with answers. Here we also provided Gujarat Police, Constable syllabus 2021. So before going to begin the preparation, once check the Provided Gujarat Police Constable Syllabus.

 

Download GRB Gujarat Police Model Paper PDF File

 
Here in Gyangujarat.in, we upload downloading links of the Last 10 years of Gujarat Police Department Constable Solved Question Papers. These papers are very helpful for you to score good marks in the examination. You will get an idea of the questions asking in the exam by referring to the Gujarat Police Previous Year Question Papers.
 
 

Download Gujarat Police Constable Previous Papers | Model Papers PDF

 
 
The applicants can download Gujarat Police Constable Previous Year Question Papers from the updated below free downloading links. All the exam papers provided on the page contain answers. So, contenders can directly prepare those sample questions without searching for the answers. By solving the Last 10 years Gujarat Police Constable Model Papers, your problem-solving speed will enhance gradually. So that you can answer all the questions within the specified time. Gyangujarat.in is a Leading Website in India to provide all Exam Question Papers and Syllabus.