Gujarat Police Free Online Mock Test | Police Constable Computer MCQ Quiz 1

By | November 14, 2021
Gujarat Police Recruitment 2021 : ગુજરાત પોલીસ  ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલના (Constable) જગ્યા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કુલ 10,459 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. Police Constable ની જગ્યા માટે અરજી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે.  જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2021 રાખવામાં આવી હતી. આ ભરતીમાં કુલ
4

Gujarat Police Computer Quiz ૧ | પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે કોમ્પ્‍યુટર ક્વિઝ - ૧

કોમ્પ્‍યુટર ક્વિઝ - ૧

આવનાર પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતા ભાઇઓ બહેનો આ ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં.

અબકી બાર ખાખી પાર

માહિતી સાચી ભરવા નમ્ર વિનંતી

1 / 19

પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ?

2 / 19

WI-FI શેના ઉપર ચાલે છે?

3 / 19

નીચેનામાંથી કઈ સમસ્યા computer માં ઉદ્ભવે છે?

4 / 19

ઓડિયો CD કે DVD સાંભળવા/જોવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?

5 / 19

સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ?

6 / 19

નીચેનામાંથી કયો વિભાગ computer નું હૃદય ગણાય છે?

7 / 19

computer કેવા પ્રકારનું યંત્ર છે?

8 / 19

computer ને ફરીથી ચાલુ કરવા માટે કી બોર્ડની કઈ કી વપરાય છે?

9 / 19

નીચેના પૈકી સૌથી નાનામાં નાનું કોમ્યુટર્સ......કયું છે.

10 / 19

MS Word એ કયા સોફ્ટવેરનો ભાગ છે ?

11 / 19

ફલોપી ડિસ્કની રચનામાં.............રસાયણનો ઉપયોગ થાય છે.

12 / 19

કોમ્પયુટરમાં CPU નીચેનામાંથી.................વિશેષતાઓ ધરાવે છે.

13 / 19

MS Wordના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે ?

14 / 19

MS Excelની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે ?

15 / 19

એક કરતાં વધારે ઉપભોકતા એક સાથે એક જ કોમ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને... ...કહેવાય છે?

 

16 / 19

MS Excel માં ગણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?

17 / 19

નીચેના માંથી computer સંબંધિત ભાષા કઈ છે?

18 / 19

MS Excel 2007 માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

19 / 19

CPU નું પૂરું નામ જણાવો.

Gujarat Police Free Online Mock Test

 

police quiz

Gyangujarat.in  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ છે. આ બ્લોગના માધ્યમથી આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી વર્તમાન ઘટનાઓ વિશે જાણી શક્શો, વિષય મુજબ જરૂરી માહિતી પણ આપને આ બ્લોગના માધ્યમથી મળતી રહેશે. સાથે સાથે અમે આપને બહુ ઉપયોગી માહિતી પણ પહોચાડતા રહેશું.

Police Constable Computer MCQ Quiz

 

અમારી ટીમ દ્રારા ફ્રી ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેમાં Police Constable  (પોલીસ કોન્સ્ટેબલન) પરીક્ષા માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ કરીને Gujarat Police Free Online Mock Test બનાવવામાં આવેલ છે. ટેસ્ટ સબમિટ થાય એટલે તરત જ તમારી સ્ક્રીનમાં તમારું પરિણામ તમને જોવા મળશે. જેમાં કયા પ્રશ્નો ખોટા પડ્યા અને કયા પ્રશ્નો સાચા છે તેના જવાબ સહિત બધુ  બતાવશે.

Police Constable Computer MCQ Quiz

 

આપ આ ટેસ્ટ થકી સ્વ મૂલ્યાંકન કરી આગળની તૈયારી બાબતે મનોમંથન કરી શક્શો. ટેસ્ટ બાદ આપના પ્રતિભાવ અમને જરૂર આપજો, આપના પ્રતિભાવના આધારે યોગ્ય જણાશે તો ટેસ્ટમાં ફેરફાર પણ કરીશું.

Gujarat Police Free Online Mock Test

 

ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ અથવા ફ્રી મોક ટેસ્ટની મદદથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ( Gujarat Police Constable ) ક્રેક કરો. અહીંયા તમને ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષાના માટે જુના પેપરમાંથી મહત્વનાા પ્રશ્નોનોની ક્વિઝ બનાવવામાં આવેલ હોય,  તેથી દરેક પેપરની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે તૈયારી કરો અને આ ક્વિઝ આપી પ્રેક્ટિસ કરો અને તમારા ટેસ્ટ સ્કોર્સ તપાસો.

Gujarat Police Online Free Test

  • Test Name : Police Constable Quiz
  • Exam Type : MCQ Quiz
  • Subject : Computer MCQ
  • Total Question : 20
  • Test Number : 01
Online Mock Test આપવા માટે ઉપર લિંક આપવામાં આવેલ છે. તેના પર ક્લિક કરતા અલગ પેજ ઓપન થશે અને તેમાંં ક્વિઝ મૂકવામાં આવેલ છે.
Related Keyword : Most Important Computer MCQ , Computer MCQs with answers, Basic computer MCQs with answers, 100 Computer Questions and Answers