Gujarat Lokrakshak Question Paper 2012 online Test

By | December 22, 2021

Gujarat Police Constable Online Test

Gujarat Police Online Test : Gujarat Police Constable Online Test Series 2021 Gujarat Police Constable Free Practice Set Gujarat,  Old Gujarat Lokrakshak Question Paper 2012 online Test, Papers Gujarat Police Constable All Previous year Question Paper Gujarat Police Constable Special Mock Tests & Question Paper Gujarat Police Jail Sipahi Bharti Pariksha Practice Set & Model Question Paper.
0%
27

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)

Gujarat Police Constable Lokrakshak Exam Paper Test ( 02/09/2012)

આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી પેપર ટેસ્ટ ( 02/09/2012)

1 / 99

એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ?

2 / 99

નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

3 / 99

રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

4 / 99

માહિતી અધિકાર હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે ?

5 / 99

‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

6 / 99

સી.આર.પી.સી.નું આખું રૂપ શું છે ?

7 / 99

યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ?

8 / 99

નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

9 / 99

એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળી ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ?

10 / 99

પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

11 / 99

નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?
(1)શ્રીનગર
(2)પઠાણકોટ
(3)કારગિલ
(4)લેહ

12 / 99

‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

13 / 99

ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ?

14 / 99

વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

15 / 99

બોકસાઇટમાંથી કઇ ધાતુ મળે છે ?

16 / 99

નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

17 / 99

અશોક કયા વંશનો રાજા હતો ?

18 / 99

‘રામાયણ’ના રચયિતા કોણ છે ?

19 / 99

ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

20 / 99

6, 12, 20, 30, 42, ___ ?

21 / 99

ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

22 / 99

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

23 / 99

પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ?

24 / 99

ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે ?
(1)તમિલનાડુ
(2)ઉત્તરપ્રદેશ
(3) દિલ્હી
(4) પશ્ચિમ બંગાળ

25 / 99

ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે ?

26 / 99

ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?
(1) રાજસ્થાન
(2) મધ્યપ્રદેશ
(3) મહારાષ્ટ્ર
(4) છત્તીસગઢ

27 / 99

‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

28 / 99

નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર હતા ?
(1) અબ્દુલ કલામ
(2) હમીદ અન્સારી
(3) પ્રણવ મુખરજી
(4) પી.એ.સંગમા

29 / 99

નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?
1. સિમલા
2. મસૂરી
3. કોડાઈ કેનાલ
4. દાર્જિલિંગ

30 / 99

એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

31 / 99

નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

32 / 99

રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

33 / 99

નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

34 / 99

દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ?

35 / 99

સૂર્ય

36 / 99

પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

37 / 99

ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ?

38 / 99

ટેલીફોનનો શોધક કોણ હતો ?

39 / 99

પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

40 / 99

નીચેનામાંથી કયાં ફકત ઇશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે ?

41 / 99

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?

42 / 99

સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

43 / 99

પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

44 / 99

નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

45 / 99

નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

46 / 99

પોખરણ કયા રાજ્યમાં આવેલું છે ?

47 / 99

ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ?

48 / 99

ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ?

49 / 99

નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

50 / 99

ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?

51 / 99

મોટરકાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?

52 / 99

રતાંધળાપણુ અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ?

53 / 99

દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

54 / 99

કઇ નદી આસામમાંથી વહે છે ?

55 / 99

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ?

56 / 99

2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો.

57 / 99

જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
P. 1885
Q. 1919
R. 1942
S. 1868
1). ભારતન છોડો ચળવળ
2). જલિયાવાલા બાગ હત્યાકાંડ
3). મહાત્મા ગાંધીનો જન્મ
4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

58 / 99

નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?
1. ચંદ્રગુપ્ત પહેલો
2. ચંદ્રગુપ્ત મોર્ય
3. અશોક
4. અકબર

59 / 99

આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

60 / 99

અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ?

61 / 99

નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

62 / 99

જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

63 / 99

નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?
(1)ફ્રાન્સ
(2)બ્રાઝીલ
(3)ઇજીપ્ત
(4)સ્વીડન

64 / 99

‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

65 / 99

છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ?

66 / 99

નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.
સ્થળ
(P) અમૃતસર
(Q)ગુડગાંવ
(R) ભોપાલ
(S) પૂણે
રાજ્ય
1. હરિયાણા
2. પંજાબ
3. મહારાષ્ટ્ર
4. મધ્યપ્રદેશ

67 / 99

‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

68 / 99

નીચેનામાંથી કયો મુગલ રાજા નથી ?

69 / 99

નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?
રાજ્ય - રાજધાની
(1)છત્તીસગઢ - જબલપુર
(2) ઝારંખડ - રાંચી
(3) પંજાબ - અમૃતસર
(4)કેરળ - કોચીન

70 / 99

મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ?

71 / 99

જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

72 / 99

ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ?

73 / 99

જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

74 / 99

આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

75 / 99

એક વ્યકિત ઉતર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?

76 / 99

A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

77 / 99

સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

78 / 99

યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર કયાં આવેલું છે ?

79 / 99

હૃદય કયા તંત્રનો ભાગ છે ?

80 / 99

નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

81 / 99

ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ?

82 / 99

ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

83 / 99

સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

84 / 99

ગંગા નદી કયા સમુદ્રને મળે છે ?

85 / 99

નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

86 / 99

‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

87 / 99

ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ?

88 / 99

ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

89 / 99

400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?

90 / 99

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ?

91 / 99

નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

92 / 99

નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

93 / 99

પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 દિવસ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે ?

94 / 99

કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

95 / 99

ચાલુ વર્ષે ઓલમ્પિક રમોત્સવ કયાં યોજાયેલ હતો ?

96 / 99

2, 10, 30, 68, ___ ?

97 / 99

1 થી 200 ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?

98 / 99

લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

99 / 99

લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? ( જુના નિયમ મુજબ )

Gujarat Police Online Test

 
Crack Gujarat Police Constable exam 2022 with the help of Online old Gujarat Police test Series or Free Mock Test. Every Sample Paper in Gujarat Constable Exam has a designated weightage so do not miss out any Paper. Prepper and Practice Mock for Police Constable exam and check your test scores.

Gujarat Police Constable Online Test

Get the Latest pattern Gujarat Police Constable online test for the preparation of the Gujarat Police Constable Online Exam. The Gujarat Police Constable test include practice questions of varying Difficulty Levels to Help you Clear the Upcoming Gujarat Police Constable 2021 exam with great success.