government printing press Ahmadabad notification 2022

By | November 8, 2022
government printing press Ahmadabad notification 2022

government printing press Ahmadabad notification 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ  તાજેતરમાં મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, આ આર્ટિકલ તમે એરોઇન્ડિયાન્યુઝ  ના માધ્યમ થી વાંચી રહિયા છે , એરોઇન્ડિયાન્યુઝ ( સરકારી ભરતી અને યોજના ) દ્વારા ચલાવવામાં આવે છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સંસ્થાનું નામ : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ

પોસ્ટનું નામ : મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ

જગ્યાની સંખ્યા : 10

અરજી કરવાની રીત : ઑફલાઇન

જોબ સ્થળ : અમદાવાદ

જોબ કેટેગરી : એપ્રેન્ટિસ

છેલ્લી તારીખ  : 15 નવેમ્બર 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

  • મીકેનીકલ એન્જીનીયર
  • પ્રિન્ટીંગ ટેકનોલોજી
  • જનરલ સ્ટ્રીમ

ભરતી લાયકાત

ટ્રેડલાયકાત
મીકેનીકલ એન્જીનીયરએન્જીનીયર ઈન મીકેનીકલ
પ્રિન્ટીંગ ટેકનોલોજીડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટબેચલર ઓફ આર્ટસ / કોમર્સ

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકસરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ :- 15/11/2022

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ  જાહેરાત નોટિફિકેશન : અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 છે.

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.