Current Affairs Mock Test for October 2021

By | November 25, 2021
0 votes, 0 avg
4

History Quiz in Gujarati

Current Affairs october 2021

કરંટ અફેર્સ 2021 ( ઓકટોમ્બર ૨૦૨૧ )

દરેક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ

ક્વિઝ નંબર ૧0

માહિતી સાચી ભરવા નમ્ર વિનંતી

1 / 20

તાજેતરમાં કઈ પર્યાવરણીય સંસ્થાએ 2021નો ‘રાઈટ લાઈવલીહુડ એવોર્ડ' જીત્યો ?

2 / 20

પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ?

3 / 20

તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ?

4 / 20

વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ?

5 / 20

તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ?

6 / 20

તાજેતરમાં ક્યા દેશે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ લોન્ચ કર્યું ?

7 / 20

તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ?

8 / 20

તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો ?

9 / 20

તાજેતરમાં વર્ષ 2021નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

10 / 20

તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ?

11 / 20

T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ?

12 / 20

વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ?

13 / 20

તાજેતરમાં ક્યા દેશે વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન લોન્ચ કરી છે ?

14 / 20

તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી ?

15 / 20

નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

16 / 20

તાજેતરમાં ક્યા રાજ્યે મફત શિક્ષણ યોજના શરૂ કરી છે ?

17 / 20

સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવાય છે ?

18 / 20

ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ?

19 / 20

ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ?

20 / 20

ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ?

current affairs mock test 2021 : Welcome to Current Affairs mock test 2021. This Site Will Give You All Types of test for Current Affairs Mock test 2021. Take current affairs exam questions from various categories. This is online free Current Affairs mock test 2021  contains 20 important questions. As you all know the importance of current affairs 2021, it takes part in all examinations including Gsssb Bin Sachivalay, Talati, Gujarat Police. Army, Banking, Gk, Defence, Railway, and other central and state level competitive examinations Free Current affairs mock test 2021
 
 

Current Affairs Mock Test 2021 :

 
Current Affairs Free Mock Test : To be successful in competitive exams, you need to regularly practice as per the format of that exam. That is why we have come forward with some questions of Current Affairs  mock test 2021 for your practice in the form of current affairs quiz 2021. You need to make a regular habit of solving these questions which are updated on a daily basis. For your ease, we have formulated current affairs Mock test in Gujarati Language also. 
 

Current Affairs Mock Test 2021 :

GK Gujarati Quiz, Gk In Gujarati, Current Affairs Mock Test 2021, Maru Gujarat Study Material, bin sachivalay mock test, Talati Mantri, Revenue talati, Police Constable, PSI, Gujarat High Court, Mukhya Sevika, Juniur Clerk, Seniur Clerk, DK Dave, Ice Rajkot, UPSC, GPSC GK, Ojas, GSSSB Exam, Gk Quiz online test in gujarati, online test gujarati, gujarati sahitya, gujarat no itihas, Gujarati Grammar, English Grammar, Maths, Computer, Tet, tat, Htat, Science,  Kayado, Law, Current Affairs Mock Test 2021.
Related Keyword : Current Affairs Mock Test 2021 English, current affairs mock test 2021, current affairs online mock test 2021, Current Affairs Online Test, Current Affairs Mock Test PDF, Lakshya psc current affairs 2021