Current Affairs Mock Test for November 2021

By | November 25, 2021
48

Current Affairs November 2021

કરંટ અફેર્સ 2021 ( નવેમ્બર ૨૦૨૧ )

દરેક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ

ક્વિઝ નંબર ૧૧

માહિતી સાચી ભરવા નમ્ર વિનંતી

1 / 20

તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ?

2 / 20

ઈન્ટરનેશનલ વન હેલ્થ દિવસ કયારે મનાવાય છે ?

3 / 20

તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમવાર નોરોવાઈરસ જોવા મળ્યો ?

4 / 20

તાજેતરમાં ‘હિન્દ મહાસાગર નૌસેના સિમ્પોસિયમનું' આયોજન ક્યાં થયું હતું ?

5 / 20

તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ?

6 / 20

તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ?

7 / 20

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે મનાવાય છે ?

8 / 20

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ?

 

9 / 20

તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

10 / 20

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ?

11 / 20

ભારતનું પ્રથમ ડ્રોન ટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યા શરૂ કરવામાં આવ્યું ?

12 / 20

તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MR-20' શું છે ?

13 / 20

તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના યુધ્ધાભ્યાસ 'બ્લૂ ફલેગ 2021'નું આયોજન કર્યું ?

14 / 20

બાળ દિવસ ક્યારે મનાવાય છે ?

15 / 20

વિશ્વ ન્યૂમોનિયા દિવસ ક્યારે મનાવાય છે ?

16 / 20

રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવાય છે ?

17 / 20

તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ?

18 / 20

ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ?

19 / 20

2029ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યા દેશમાં કરાશે ?

20 / 20

તાજેતરમાં 'ફલેટેડ ફેક્ટરી પરિસર'ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?

current affairs mock test 2021 : Welcome to Current Affairs mock test 2021. This Site Will Give You All Types of test for Current Affairs Mock test 2021. Take current affairs exam questions from various categories. This is online free Current Affairs mock test 2021  contains 20 important questions. As you all know the importance of current affairs 2021, it takes part in all examinations including Gsssb Bin Sachivalay, Talati, Gujarat Police. Army, Banking, Gk, Defence, Railway, and other central and state level competitive examinations Free Current affairs mock test 2021
 
 

Current Affairs Mock Test 2021 :

 
Current Affairs Free Mock Test : To be successful in competitive exams, you need to regularly practice as per the format of that exam. That is why we have come forward with some questions of Current Affairs  mock test 2021 for your practice in the form of current affairs quiz 2021. You need to make a regular habit of solving these questions which are updated on a daily basis. For your ease, we have formulated current affairs Mock test in Gujarati Language also. 
 

Current Affairs Mock Test 2021 :

GK Gujarati Quiz, Gk In Gujarati, Current Affairs Mock Test 2021, Maru Gujarat Study Material, bin sachivalay mock test, Talati Mantri, Revenue talati, Police Constable, PSI, Gujarat High Court, Mukhya Sevika, Juniur Clerk, Seniur Clerk, DK Dave, Ice Rajkot, UPSC, GPSC GK, Ojas, GSSSB Exam, Gk Quiz online test in gujarati, online test gujarati, gujarati sahitya, gujarat no itihas, Gujarati Grammar, English Grammar, Maths, Computer, Tet, tat, Htat, Science,  Kayado, Law, Current Affairs Mock Test 2021.
Related Keyword : Current Affairs Mock Test 2021 English, current affairs mock test 2021, current affairs online mock test 2021, Current Affairs Online Test, Current Affairs Mock Test PDF, Lakshya psc current affairs 2021