Bhartiya Bandharan Gujarati Quiz | CONSTITUTION OF INDIA | ભારતનું બંધારણ ટેસ્ટ 2

By | November 22, 2021

Bhartiya Bandharan Gujarati Quiz | CONSTITUTION OF INDIA | ભારતનું બંધારણ ટેસ્ટ 2

65

Bhartiya Bandharan Gujarati Quiz | CONSTITUTION OF INDIA | ભારતનું બંધારણ ટેસ્ટ 2

ભારતનું બંધારણ ટેસ્ટ ૨

આવનાર પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતા ભાઇઓ બહેનો આ ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં.

અબકી બાર ખાખી પાર

માહિતી સાચી ભરવા વિનંતી

1 / 20

રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ?

2 / 20

કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

3 / 20

ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

4 / 20

નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

5 / 20

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

6 / 20

સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ?

7 / 20

રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

8 / 20

ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?

9 / 20

સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

10 / 20

રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ?

11 / 20

ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

12 / 20

જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

13 / 20

જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

14 / 20

ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ............. માંથી લેવામાં આવ્યો છે.

15 / 20

ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

16 / 20

દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

17 / 20

સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

18 / 20

ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

19 / 20

ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

20 / 20

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ?

પ્રિય વાચકો, અહીં અમે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્વિઝ તૈયાર કરી રહ્યા છીએ. આજકાલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં bharat nu bandharan  વિષય સૌથી મૂલ્યવાન વિષય છે. પરીક્ષાની તૈયારી માટે મોટાભાગના લોકો bharat nu bandharan Online Quiz શોધતા હોય છે. 

 

bharat nu bandharan online test | ભારતનું બંધારણ ઓનલાઇન ટેસ્ટ્ર

 

  • Test Name : Police Constable Quiz
  • Exam Type : MCQ Quiz
  • Subject : Bharat nu Bandharan ( ભારતનું બંધારણ )
  • Total Question : 20
  • Test Number : 02

ક્વિઝ આપવા માટે અહીંયા ક્લિક કરો


અહીંયા તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી
bharat nu bandharan  ઉમેર્યું છે.  દરેક પરીક્ષામાં ચોક્કસ પરીક્ષા પાસ કરવા માટે ગુજરાતીમાં કમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. bharat nu bandharan  આપવમા માટે ઉપર લીંક આપવામાં આવેલ છે. 
 
 
 

bharat nu bandharan Online Free Quiz

Gyangujarat.in  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ છે. આ બ્લોગના માધ્યમથી આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી વર્તમાન ઘટનાઓ વિશે જાણી શક્શો, વિષય મુજબ જરૂરી માહિતી પણ આપને આ બ્લોગના માધ્યમથી મળતી રહેશે. સાથે સાથે અમે આપને બહુ ઉપયોગી માહિતી પણ પહોચાડતા રહેશું.

bharat nu bandharan Online Free Quiz

 

અમારી ટીમ દ્રારા ફ્રી ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેમાં Police Constable  (પોલીસ કોન્સ્ટેબલન) પરીક્ષા માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ કરીને Bharat nu Bandharan બનાવવામાં આવેલ છે. ટેસ્ટ સબમિટ થાય એટલે તરત જ તમારી સ્ક્રીનમાં તમારું પરિણામ તમને જોવા મળશે. જેમાં કયા પ્રશ્નો ખોટા પડ્યા અને કયા પ્રશ્નો સાચા છે તેના જવાબ સહિત બધુ  બતાવશે.
આપ આ ટેસ્ટ થકી સ્વ મૂલ્યાંકન કરી આગળની તૈયારી બાબતે મનોમંથન કરી શક્શો. ટેસ્ટ બાદ આપના પ્રતિભાવ અમને જરૂર આપજો, આપના પ્રતિભાવના આધારે યોગ્ય જણાશે તો ટેસ્ટમાં ફેરફાર પણ કરીશું.

 

ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ અથવા ફ્રી મોક ટેસ્ટની મદદથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ( Gujarat Police Constable ) ક્રેક કરો. અહીંયા તમને ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષાના માટે જુના પેપરમાંથી મહત્વનાા પ્રશ્નોનોની ક્વિઝ બનાવવામાં આવેલ હોય,  તેથી દરેક પેપરની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે તૈયારી કરો અને આ ક્વિઝ આપી પ્રેક્ટિસ કરો અને તમારા ટેસ્ટ સ્કોર્સ તપાસો.
Online Test આપવા માટે ઉપર લિંક આપવામાં આવેલ છે. તેના પર ક્લિક કરતા અલગ પેજ ઓપન થશે અને તેમાંં ક્વિઝ મૂકવામાં આવેલ છે.

 

અમે આશા રાખીએ છીએ કે આ ટેસ્ટ થકી અમે આપને મદદરૂપ થઈ શકીશું. સર્વેને શુભેચ્છા સહ અભિનંદન.
Related Keywoard : History Quiz , Gujarat police constable bharti news, gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021, latest news, gujarat police constable bharti, latest news police constable bharti news gujarat police constable bharti syllabus Gujarat police constable bharti 2021 news gujarat police constable bharti 2021 kyare aavse Gujarat police constable bharti kyare aavse Gujarat police constable bharti news gujarat police constable bharti 2021 date Gujarat police bharti Gujarat police bharti 2021 new update Gujarat police bharti 2021 Gujarat police bharti 2021 syllabus Gujarat police bharti 2021 date