April 2021 Current Affairs Mock Test

By | November 27, 2021
7

Current Affairs April 2021

કરંટ અફેર્સ 2021 (  એપ્રિલ ૨૦૨૧ )

દરેક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ

ક્વિઝ નંબર 4

1 / 21

અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ કયો છે ?

2 / 21

વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ?

3 / 21

તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ?

4 / 21

તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ?

5 / 21

તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ?

6 / 21

નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

7 / 21

તાજેતરમાં 66મો ફિલ્મફેર R.D. બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો ?

8 / 21

ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ?

9 / 21

તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ?

10 / 21

તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ?

11 / 21

તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ?

12 / 21

તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ?

13 / 21

તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ?

14 / 21

તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ?

15 / 21

તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

16 / 21

તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ?

17 / 21

લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ?

18 / 21

તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ?

19 / 21

તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ?

20 / 21

તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ?

21 / 21

તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો.

current affairs mock test 2021 : Welcome to Current Affairs mock test 2021. This Site Will Give You All Types of test for Current Affairs Mock test 2021. Take current affairs exam questions from various categories. This is online free Current Affairs mock test 2021  contains 20 important questions. As you all know the importance of current affairs 2021, it takes part in all examinations including Gsssb Bin Sachivalay, Talati, Gujarat Police. Army, Banking, Gk, Defence, Railway, and other central and state level competitive examinations Free Current affairs mock test 2021
 

Current Affairs Mock Test 2021 :

 
Current Affairs Free Mock Test : To be successful in competitive exams, you need to regularly practice as per the format of that exam. That is why we have come forward with some questions of Current Affairs  mock test 2021 for your practice in the form of current affairs quiz 2021. You need to make a regular habit of solving these questions which are updated on a daily basis. For your ease, we have formulated current affairs Mock test in Gujarati Language also. 
 

Current Affairs Mock Test 2021 :

GK Gujarati Quiz, Gk In Gujarati, Current Affairs Mock Test 2021, Maru Gujarat Study Material, bin sachivalay mock test, Talati Mantri, Revenue talati, Police Constable, PSI, Gujarat High Court, Mukhya Sevika, Juniur Clerk, Seniur Clerk, DK Dave, Ice Rajkot, UPSC, GPSC GK, Ojas, GSSSB Exam, Gk Quiz online test in gujarati, online test gujarati, gujarati sahitya, gujarat no itihas, Gujarati Grammar, English Grammar, Maths, Computer, Tet, tat, Htat, Science,  Kayado, Law, Current Affairs Mock Test 2021.
Related Keyword : Current Affairs Mock Test 2021 English, current affairs mock test 2021, current affairs online mock test 2021, Current Affairs Online Test, Current Affairs Mock Test PDF