વ્યસન છોડવું તો છે પણ છોડવું  કઈ રીતે

By | May 31, 2022

વ્યસન છોડવું તો છે પણ છોડવું  કઈ રીતે ?

Quitting the addiction

Quitting the addiction

વ્યસન છોડવું તો છે પણ છોડવું  કઈ રીતે? કોણ કહે છે કે સ્મોકિંગ છોડવું આગરું છે? મે ગણી વાર છોડ્યું છે ? વ્યસનની વાત નીકળે ત્યારે મજાક માં લોકો આવું કહેતા હોય છે. શોકથી દેખાદેખીમાં અથવાતો સિનસપટા મારવા ખાતર શરૂ થયેલૂ વ્યસન કયારે ઘર કરી જાય છે એની સમજ જ પડતી નથી. માણસના મનને મરકટની એટલે કે વાંદરની ઉપમા આપવામાં આવે  છે મન લલચાતું રહે છે. આદતો પડતી રહે છે. જે લોકોને કોઈ ને કોઈ લાત લાગી છે એના વિશે એક રસપ્રદઅભ્યાસ થયો હતો.

આ સ્ટડીમાં લગભગ તમામ લોકોએ આવું કહ્યું હતું કે અમને એક વાર નહીં, પણ અનેક વાર વ્યસન છોડવાના વિચાર આવ્યા છે. અમે કોશિશ પણ કરી છે. અમારા તમામ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇહેબિલિએશન સેન્ટરમાં ગ્યાં પછી અને થોડા સમય વ્યસન છૂટી ગયા પછી પણ એ પાછું વળગી જાય છે.

 લત, આદત કે વ્યસન છોડવાની અનેક રીત છે, ઘણા એકઝાટકે છોડી દેવાની વાત કરે છે તો ઘણા ધીમે ધીમે ઓછું કરીને છોડવાની સલાહ આપે છે !

"

વ્યસનઓ વિશે એક મજેદાર વાત

 વ્યસન છોડવા વિશે બીજી એક મજેદાર વાત એ છે કે જેમને કોઈપણ વ્યસન છે એને એ વાતની ખબર જ હોય છે કે મારી હેલ્થ માટે આ સારું નથી. એના માટે તેને સિગારેટના પેકેટ પણ છાપવામાં આવતી કાનૂની ચેતવણી વાચવની પણ જરૂર નથી. બધામાં એટલી સમજણ હોય છે કે આપનું સારું નથી કરતાં. તલપ લાગે ત્યારે એ બધુ જ ભૂલી જાય છે સિગારેટના પેકેટ પર હવે ગભરાઈ જવાય અને ચીતરી ચડે એવી તસવીર છાપવામાં આવે છે.

લોકો શું કરે છે ? સિગારેટના પેકેટ સામે જોતાં જ નથી ! એક ભાઈએ કહ્યું હતું કે પેકેટ પર છાપેલી તસવીર જોવાઈ જાય તો સિગારેટ પીવાની મજા નથી આવતી. ડ્રગ્સના એડિકટ લોકો તો એ હદ સુધી જાય છે કે મરી જાય તો ભલે, પણ મને ડ્રગ્સ આપો.

કોઈપણ વ્યસન વિશે એટલે જ એક્સપટ્સ કહે છે, કે જસ્ટ ફોર ફન કે ટ્રાય કરવા ખાતર પણ બીડી, સિગારેટ, દારૂ કે બીજા કોઈ નશાની નજીક પણ જાય !

એ તમને કયારે પોતાના સંકજ માં લઈ લેશે તેની સમાજ પણ નહીં પડે અને તમને આખી જિંદગી પસ્તાવો થતો રહેશે કે આ વ્યસન મને કયા લાગી ગયું? પોતાની જાત માટે જ ગિલ્ટી થતું રહે એ સ્થિતિ ગંભીર હોય છે. જીવવા માટે કોઈ આધાર જોઈએ એ કરુણતા છે. વ્યસન ણ છૂટે ત્યારે લોકો જાતજાતની વાતો કરીને મનને બહેલાવતા હોય છે. બધુ છોડીને શું કરવું છે ? મજા માટે કઈક તો જોઈએ ને ?

આપણે ક્યાં વધુ લઈએ છીએ? વ્યસન લાગ્યા પછી કોંટિટિ સતત વધતી જાય છે. કીક માટે માણસ માત્રા વધારતો જાય છે અને વ્યસન ના આપ્પાર્મા ઊંડો ઊતરતો જાય છે.

Quitting the addiction

Quitting the addiction

પોતાની જાતને ફોસલાવી પતાવીને કોઈ વ્યસન છોડી શકાય ખરું? મનને મનાવવાની ફાવટ બધાને હોતી નથી. મન એમ આપનું કહ્યું માનતું પીએન ક્યાં હોય છે?

વ્યસન દરેકને છોડવું હોય છે, પણ સોથી મોટો સવાલ એ હોય છે કે છોડવું કઈ રીતે ? વ્યસન છોડવા વિશે દરેક પાસે પોતાના લૉજિક અને પોતાના મેથડ હોય છે.

અમુક લોકો કહે છે કે, વ્યસન એકઝાટકેછોડી દેવાનું ! ગમે તે થાય હવે હું સિગારેટ કે  દારૂ ને હાથ નહીં લગાડું. મનમક્કમ રખવાનું! જરાયે નબળા નહીં પાડવાનું !

બધી વાત સાચી, પણ મેલ તો પડવો જોઈએને ?   નથી રહેવતું ખાધા વગર! આપણે બીજા કોઈ કિસ્સાઓમા આપણે મનોચિકિત્સકની સલાહ લેતા નથી.

વ્યસન છોડવામાં પણ ઘણા સ્લો થીયરી અપનાવવાની વાત કરે છે. ધીમેધીમે ઓછું કરતાં જવું! પાંચ સિગારેટ પીતાહોય તો પેહલા ચાર કરવી, પછી ત્રણ કરવી , એમ એમ કરીને ધટાળતા જવાનું ! આ આગરું છે.

Reference by : news pepar

આ પણ વાંચો :  રેલ્વેમાં ટ્રેડ એપ્રેન્ટીસની 1044 ખાલી જગ્યા, આઈટીઆઈ કરનાર ઉમેદવારોને તક

સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 65 જગ્યા ભરાશે